yuvasr | Unsorted

Telegram-канал yuvasr - Shree Yuva career academy step to real world

19500

Yuva Career Academy-Bhavnagar 9016808018 📮 કરંટ,મટીરીયલ,જનરલ નોલેજ,શોર્ટકટ ની ઝડપી માહીતી મેળવવા માટે અમારી ટેલીગ્રામ ચેનલમાં આજેજ જોડાઓ અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 👉🏻 https://t.me/yuvasr

Subscribe to a channel

Shree Yuva career academy step to real world

PSI_PETPST_Result_Exserviceman_website.pdf

Читать полностью…

Shree Yuva career academy step to real world

PSI_PETPST_Result_Male_website.pdf

Читать полностью…

Shree Yuva career academy step to real world

Tજાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડર સંવર્ગની શારીરિક કસોટીનું પરીણામ ભરતી બોર્ડની વેબસાઇટ gprb.gujarat.gov.in ઉપર જાહેર કરવામાં આવેલ છે.

Читать полностью…

Shree Yuva career academy step to real world

PSI Result

જાહેરાત ક્રમાંકઃ GPRB/
202324/1 અન્વયે બિન હથિયારી પો.સ.ઇ.ની હંગામી પસંદગી યાદી ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરેલ છે.

Читать полностью…

Shree Yuva career academy step to real world

છત્રપતિ શિવાજી મહારાજ ભારતીય ઈતિહાસના એક અતુલ્ય અને તેજસ્વી નામ છે. તેઓ માત્ર એક શક્તિશાળી રાજા જ નહીં, પણ એક કુશળ વહીવટકર્તા અને ન્યાયપ્રિય શાસક પણ હતા.
અહીં તેમના જીવન વિશેની કેટલીક મહત્વની વિગતો છે:
વ્યક્તિગત પરિચય
* જન્મ: ૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦ (શિવનેરી કિલ્લો, મહારાષ્ટ્ર).
* માતા-પિતા: માતા જીજાબાઈ અને પિતા શાહજી ભોંસલે.
* ગુરુ: સમર્થ રામદાસ (આધ્યાત્મિક) અને દાદોજી કોંડદેવ (શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા).
વીરગાથા અને સિદ્ધિઓ
* હિન્દવી સ્વરાજ: શિવાજી મહારાજે નાની ઉંમરે જ મુઘલો અને બીજાપુરના આદિલશાહ સામે ટક્કર લઈને 'હિન્દવી સ્વરાજ' સ્થાપવાનું સપનું જોયું હતું.
* ગેરિલા યુદ્ધ (ગનીમી કાવા): તેઓ ગેરિલા યુદ્ધ પદ્ધતિના જનક માનવામાં આવે છે. પહાડી પ્રદેશોનો લાભ લઈને કેવી રીતે મોટી સેનાને હરાવવી તે કળામાં તેઓ નિપુણ હતા.
* કિલ્લાઓનું મહત્વ: તેમણે તોરણા, રાયગઢ, પ્રતાપગઢ અને સિંધુદુર્ગ જેવા અનેક અભેદ્ય કિલ્લાઓ જીત્યા અને બંધાવ્યા.
* ભારતીય નૌકાદળના પિતા: સમુદ્રી સીમાઓની સુરક્ષા માટે તેમણે મજબૂત નૌકાદળ (Navy) તૈયાર કર્યું હતું, તેથી તેમને 'Father of Indian Navy' કહેવામાં આવે છે.
શાસન અને નૈતિકતા
* મહિલાઓનું સન્માન: યુદ્ધમાં વિજય મેળવ્યા પછી પણ તેઓ દુશ્મન સ્ત્રીઓને પૂરા સન્માન સાથે પરત મોકલતા.
* અષ્ટપ્રધાન મંડળ: વહીવટ સુલભ બનાવવા માટે તેમણે આઠ મંત્રીઓનું મંડળ બનાવ્યું હતું.
* ધર્મનિરપેક્ષ અભિગમ: તેમની સેનામાં મુસ્લિમ સૈનિકો અને ઉચ્ચ હોદ્દેદારો પણ હતા. તેઓ દરેક ધર્મનું સન્માન કરતા.
> "સ્વતંત્રતા એક વરદાન છે, જે મેળવવાનો અધિકાર દરેકને છે." — છત્રપતિ શિવાજી મહારાજ
>

Читать полностью…

Shree Yuva career academy step to real world

CCE માં જગ્યા વધારો સાથે ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે

Читать полностью…

Shree Yuva career academy step to real world

ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો

Читать полностью…

Shree Yuva career academy step to real world

ગુજરાત બજેટ 2026-27માં વિવિધ વિભાગો માટે કરવામાં આવેલી નાણાકીય જોગવાઈ...

Читать полностью…

Shree Yuva career academy step to real world

#BMC

FHW DV LIST

ભાવનગર મહાનગરપાલિકાની ફિમેલ હેલ્થ વર્કર સંવર્ગના પ્રમાણપત્રો ચકાસણી માટે ઉમેદવારોની યાદી અને પ્રમાણપત્રો ચકાસણીની તારીખ પ્રસિધ્ધ કરવા બાબત

ભાવનગર મહાનગરપાલિકા "સ્ટાફ નર્સ" સંવર્ગના લેખિત પરીક્ષાના માર્ક્સ

Читать полностью…

Shree Yuva career academy step to real world

ભાવનગર મહાનગરપાલિકા "ફિમેલ હેલ્થ વર્કર" સંવર્ગના લેખિત પરીક્ષાના માર્ક્સ

Читать полностью…

Shree Yuva career academy step to real world

ભાવનગર મહાનગરપાલિકા "સેનેટરી ઇન્સ્પેકટર" સંવર્ગના લેખિત પરીક્ષાના માર્ક્સ જાહેર

Читать полностью…

Shree Yuva career academy step to real world

BMC FHW MARKS👍

Читать полностью…

Shree Yuva career academy step to real world

tat - s 2026 notification_022026.PDF

Читать полностью…

Shree Yuva career academy step to real world

PSI_PETPST_Result_Female_website.pdf

Читать полностью…

Shree Yuva career academy step to real world

Website_PETPST_PSI_Result_Dt_25022026.pdf

Читать полностью…

Shree Yuva career academy step to real world

PSI Exam date 19/04/2026
LRD Exam date14/06/2026

Читать полностью…

Shree Yuva career academy step to real world

💥 #LRD ઉમેદવારો માટે ખુશીના સમાચાર..💥

✅ તા - 25-02-2026 સુધી મેડિકલ પૂર્ણ થશે.

✅ તા - 28-02-2026 ના રોજ જે તે જિલ્લા ખાતે હાજર કરવાના છે.

✅ તા - 01-03-2026 ના રોજ થી ટ્રેનિંગ ચાલું થનાર છે.

Читать полностью…

Shree Yuva career academy step to real world

PSI ની શારીરિક કસોટીનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે..

લેખિત પરીક્ષા અંદાજિત એપ્રિલ 2026 ના ત્રીજા સપ્તાહમાં યોજાવાની સંભાવના

Читать полностью…

Shree Yuva career academy step to real world

5_6102519366446752030.pdf

Читать полностью…

Shree Yuva career academy step to real world

#UPDATE
CCE ની જગ્યામાં વધારો

Читать полностью…

Shree Yuva career academy step to real world

BMC ડોક્યુમેન્ટ વેરીફીકેશન પ્રોગ્રામ જાહેર, ડોકિએન્ટની યાદી ખાસ જોઈ લેવી

Читать полностью…

Shree Yuva career academy step to real world

#Bmc
Si
ભાવનગર મહાનગરપાલિકાની સેનેટરી ઇન્સ્પેકટર સંવર્ગના પ્રમાણપત્રો ચકાસણી માટે ઉમેદવારોની યાદી અને પ્રમાણપત્રો ચકાસણીની તારીખ પ્રસિધ્ધ કરવા બાબત

Читать полностью…

Shree Yuva career academy step to real world

ભાવનગર મહાનગરપાલિકાની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સંવર્ગના પ્રમાણપત્રો ચકાસણી માટે ઉમેદવારોની યાદી અને પ્રમાણપત્રો ચકાસણીની તારીખ પ્રસિધ્ધ કરવા બાબત

Читать полностью…

Shree Yuva career academy step to real world

ભાવનગર મહાનગરપાલિકા "ફાર્માસીસ્ટ" સંવર્ગના લેખિત પરીક્ષાના માર્ક્સ

Читать полностью…

Shree Yuva career academy step to real world

ભાવનગર મહાનગરપાલિકા "મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર" સંવર્ગના લેખિત પરીક્ષાના માર્ક્સ

Читать полностью…

Shree Yuva career academy step to real world

BMC MPHW MARKS👍

Читать полностью…

Shree Yuva career academy step to real world

✅જા.ક્ર. ૩૭૮/૨૦૨૫૨૬, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ–B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રાથમિક પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ બાબત.

Читать полностью…

Shree Yuva career academy step to real world

🎯 હાઇકોર્ટ ડ્રાઇવર ભરતીનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર

Читать полностью…
Subscribe to a channel