mfmixgujarati | Linguistics

Telegram-канал mfmixgujarati - MF MIX GUJARATI

111458

Subscribe to a channel

MF MIX GUJARATI

ઊડતું, રમતું, ફરતું, આમતેમ દોડતું, ગુંજતું, મથતું, કિલ્લોલ કરતું,

છતાં કોઈકને શોધતું મારુ પ્રેમ નું પતંગિયું.

Читать полностью…

MF MIX GUJARATI

જિંદગી ની સફર ને હું
હસતા હસતા કાપતો ગયો,
રસ્તે ઘણી ખુશીઓ વેરાયેલી હતી,
તેને વિણતો ગયો

મુરઝાયા પછી પણ
મારી સુવાસ ની ચર્ચા છે અહીં,
વસંત તો શું, હું તો
પાનખર માં પણ ખીલતો ગયો

ઉંચાઈએ રહેવાનો મને
મોહ જરા પણ નથી દોસ્તો,
હું એ તારો છું જે
બીજાની ઈચ્છા પુરવા ખરતો ગયો

સમય સાથે સમજાયું
નથી મળતી ખુશીઓ જ હમેશા,
ખુશ રહેવા દુઃખ ને પણ
હસીને માણતા શીખતો ગયો

આ મુસ્કાન જોઈ એમ ન માનતા
કે રડયો નથી હું ક્યારેય,
પણ આંસુઓની શ્યાહી બનાવી
શબ્દોમાં વ્યથા લખતો ગયો

કોશિશ તો કેટલીયે કરી હશે
જિંદગીએ મને રડાવવાની,
પણ સવાલ વટનો હતો,
હું હમેશા હસી ને જીવતો ગયો..

Читать полностью…

MF MIX GUJARATI

મિત્રો,
આપ જાણો છો કે Telegram એ સર્વ મોટી ચૅનલ (Public channel) પર BAN મૂક્યું છે જે movies post karta tha.. તો આપણી ચૅનલ પર BAN ન લાગે એટલે આપણે બધી Video files channel માંથી delete કરી નાખી છે..
પણ આપ સર્વ મેમ્બર્સ ની demand છે કે બધા નાટકો, પ્રીમિયમ ચૅનલ માં હોવા જોઈએ..
એટલે આપણી Main ચૅનલ @mfmixgujarati પર જેટલા ગુજરાતી નાટક હતા તે આ premium ચૅનલ માં અમે POST કરીશું..

Читать полностью…

MF MIX GUJARATI

કાચની પેલી બાજુ

છોકરા કજીયો કરે... રોટલીના બટકા માટે...
બાપ રમકડા વેચાય તે માટે કારની વીન્ડો ખખડાવે

કાચની આ બાજુ

છોકરા કજીયો કરે ...રમકડા માટે
બાપ લઇ આપે ...રમકડા રોટલી ખાવાની શરતે

કેટલુ બધુ પારદર્શક છે આ જગત !

Читать полностью…

MF MIX GUJARATI

#WebSeries
Safar - A Poetic Journey (2021)
#S01 #E01_05
#WebDL #720p
@mfmixgujarati

Читать полностью…

MF MIX GUJARATI

#Micro #WebSeries
Tu Ane Hun (2020)
#S01 #E01_03
#WebDL #720p
Jhinal Belani | Manasi Rachh

A Fun tale of Two Sisters surviving the LOCKDOWN.
This is the first Gujarati micro-series made during the lockdown

Posted
in our
Gujarati Premium Channel

Читать полностью…

MF MIX GUJARATI

#Webseries
Bas Cha Sudhi
All Season S01, S02 & S03
Posted in our
Gujarati Premium Channel

Читать полностью…

MF MIX GUJARATI

હાય ફ્રેન્ડ્સ,
ચાલો આજના valentine month ના છેલ્લા દિવસે માણીયે
એક સુંદર ❤️ Romantic Gujarati Webseries 💓

Show time : બપોરે ૩.૦૦ કલાકે

Now you know where you will get it..
ફક્ત ગુજરાતી પ્રીમિયમ ચૅનલ માં..

તો આપ અને આપના મિત્રો અને સંબંધીઓ ને પણ આમંત્રીત કરો આ ચેનલ 𝗷𝗼𝗶𝗻 કરવા
🅙🅞🅘🅝 👉 ગુજરાતી પ્રીમિયમ ચૅનલ

Читать полностью…

MF MIX GUJARATI

#Webseries #CityshorTV
SIdes (2021)

 Gujarati psychological thriller web series

Only Available in our Channel

JOIN 👉 Gujarati Premium Channel

Читать полностью…

MF MIX GUJARATI

આંખો ના ખૂણા માં​
​ઉભા રહેવાની હરીફાઇ તો જુઓ​

​એક આંસુ​
​બીજા આંસુ ને ધક્કો મારે છે.

Читать полностью…

MF MIX GUJARATI

#WebSeries
Tari Yaado (2020)
#S01 #E01_06
#WebDL #720p

સાચો પ્રેમ અને એ પ્રેમ પામવા ફોરમની જીદ...
એટલે "તારી યાદો"

To view this Webseries,
JOIN 👉 Gujarati Premium Channel

Читать полностью…

MF MIX GUJARATI

● યાદ છે કોઇને આ કવિતા ?

અમે ચાંદો સૂરજ રમતા’તા,
રમતાં રમતાં કોડી જડી !
કોડીનાં મે ચીભડાં લીધાં,
ચીભડે મને બી દીધાં !
બી બધાં મે વાડમાં નાખ્યાં,
વાડે મને વેલો આપ્યો !
વેલો મેં ગાયને નીર્યો,
ગાયે મને દૂધ આપ્યું !
દૂધ મેં મોરને પાયું,
મોરે મને પીછું આપ્યું !
પીંછુ મેં બાદશાહને આપ્યું,
બાદશાહે મને ઘોડો આપ્યો !
ઘોડો મેં બાવળિયે બાંધ્યો,
બાવળે મને શૂળ આપી !
શૂળ મેં ટીંબે ખોસી,
ટીંબે મને માટી આપી !
માટી મેં કુંભારને આપી,
કુંભારે મને ઘડો આપ્યો !
ઘડો મેં કૂવાને આપ્યો,
કૂવાએ મને પાણી આપ્યું !
પાણી મેં છોડને પાયું,
છોડે મને ફૂલ આપ્યાં !
ફુલ મેં પૂજારીને આપ્યા,
પૂજારીએ મને પ્રસાદ આપ્યો !
પ્રસાદ મેં બાને આપ્યો,
બાએ મને લાડવો આપ્યો !
એ લાડવો હું ખાઈ ગ્યો,
ને હું આવડો મોટો થઈ ગ્યો !!
- ઝવેરચંદ મેઘાણી.


સૌના બાળપણ ની યાદગાર કવિતા.👌

Читать полностью…

MF MIX GUJARATI

તારા ગયા પછી...
અમાસની ઓટ ના આવે આંખોના દરીયે,
એટલે, તારા અહેસાસના મોજા ને,
ઉછળતા રાખ્યા છે આંખોના દરીયે...

Sent by our Member Shivaholic_Grl

Читать полностью…

MF MIX GUJARATI

મિત્રો, આજે તૈયાર રહો..
આ પ્રેમ ભરા મહિનામાં, વધુ એક સ્પેશિયલ રોમેન્ટિક મૂવી માણવા માટે..

તો આ ક્યાં જોવા મળશે ??
ફક્ત ગુજરાતી પ્રીમિયમ ચૅનલ માં..

તો આપ અને આપના મિત્રો અને સંબંધીઓ ને પણ આમંત્રીત કરો આ ચેનલ 𝗷𝗼𝗶𝗻 કરવા
🅙🅞🅘🅝 👉 ગુજરાતી પ્રીમિયમ ચૅનલ

Читать полностью…

MF MIX GUJARATI

Malvanu Rakho Yaar 👬

Читать полностью…

MF MIX GUJARATI

🔥 The most awaited movie is here 😍

🎞 CHAAL JEEVI LAIYE (2018)
( ચાલ જીવી લઈએ )

#PDVD #720p #Full_Movie
#Download #Streamable
Duration-2:17:56
𝘼𝙫𝙖𝙞𝙡𝙖𝙗𝙡𝙚 𝙤𝙣𝙡𝙮 𝙞𝙣
𝙂𝙪𝙟𝙖𝙧𝙖𝙩𝙞 𝙋𝙧𝙚𝙢𝙞𝙪𝙢 𝘾𝙝𝙖𝙣𝙣𝙚𝙡...
👇👇👇👇

Читать полностью…

MF MIX GUJARATI

Total 70 Dramas are posted..
some are left out..
will be posted in coming days

Читать полностью…

MF MIX GUJARATI

#Natak #Drama
Kahu Chhu Sambhalo Chho
Sanjay Goradia | Falguni Dave
#WebDL #720p

👉 posted in Gujarati Premium Channel

Читать полностью…

MF MIX GUJARATI

🔥 The most awaited movie is here 😍

🎞 CHAAL JEEVI LAIYE ( ચાલ જીવી લઈએ )

#PDVD #720p

 father and son meet a stranger on a hike who provides an experience full of surprises and realizations.


👉 Full Movie - Duration : 2:17:11

તો આ ક્યાં જોવા મળશે ??
ફક્ત ગુજરાતી પ્રીમિયમ ચૅનલ માં..

તો આપ અને આપના મિત્રો અને સંબંધીઓ ને પણ આમંત્રીત કરો આ ચેનલ 𝗷𝗼𝗶𝗻 કરવા
🅙🅞🅘🅝 👉 ગુજરાતી પ્રીમિયમ ચૅનલ

Читать полностью…

MF MIX GUJARATI

ગમ્યું , એ બધું મૃગજળ થઇ ગયું,
બાકી હતું , એ વાદળ થઇ ગયું ;

આંખોથી લખતો રહ્યો રાત આખી ,
સુરજ ઉગતા એ બધું ઝાકળ થઇ ગયું ....!!

Читать полностью…

MF MIX GUJARATI

#WebSeries
Adhuri Vaat (2020)
#WebDL #720p
#S01 #E01_05
Jhinal Belani | Mehul Solanki
Posted in our
Gujarati Premium Channel

Читать полностью…

MF MIX GUJARATI

થોડાક દર્દ મલ્યા છે હમણાં નફા મા . હવે લાવો એને રાખુ મારા જ ખિસ્સા માં...

Читать полностью…

MF MIX GUJARATI

તારી ઈંતેજારીમાં પણ કેવો નશો છે,
શું કહું તારા પ્રેમનો એવો નશો છે...
તું બંધ પાંપણે સપના જોવે છે, ને મને
તારા જ સપનાઓમાં રહેવાનો નશો છે...

Читать полностью…

MF MIX GUJARATI

જો ગુજરાતી હો તો આ વિડીયો જોવાનુ ચુકતા નહીં
👌🏻👍🏻🙏🏻

Читать полностью…

MF MIX GUJARATI

સાચો પ્રેમ અને એ પ્રેમ પામવા ફોરમની જીદ...
એટલે "તારી યાદો"

Читать полностью…

MF MIX GUJARATI

હસતા માણસના ખિસ્સા ખાસ તપાસજો.. શક્ય છે રૂમાલ ભીના મળે..!

Читать полностью…

MF MIX GUJARATI

મિત્રો,
આવો આજે જીવનમાં હાસ્યની મીઠાશ ઉમેરીએ - DATA-VASOOL કોમેડી નાટકો જોઈને...

😀 પહેલું નાટક : Showtime : બપોરે 12:00 વાગે

🤣 બીજું નાટક : Showtime : સાંજે 05:00 વાગે

Keep watching – keep laughing!

તો આ ક્યાં જોવા મળશે ??
તમને તો ખબરજ છે 😉
ફક્ત ગુજરાતી પ્રીમિયમ ચૅનલ માં..

તો આપ અને આપના મિત્રો અને સંબંધીઓ ને પણ આમંત્રીત કરો આ ચેનલ 𝗷𝗼𝗶𝗻 કરવા
🅙🅞🅘🅝 👉 ગુજરાતી પ્રીમિયમ ચૅનલ

Читать полностью…

MF MIX GUJARATI

JOIN our Gujarati Channel for

GUJARATI MOVIES | DRAMAS | WEBSERIES | GARBA | EBOOKS | SHAYARIS | FOLK MUSIC & more

JOIN »» MF Mix Gujarati Channel

Читать полностью…

MF MIX GUJARATI

લાખો નિગાહો હુસ્નની નીરખ્યા કરે મુજને ભલે,
આંખો કરી લઊં બંધ ને હું આપને જોયા કરું.

Sent by our Member R D

Читать полностью…

MF MIX GUJARATI

❛❛પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો,
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે.❜❜

Читать полностью…
Subscribe to a channel