Be careful...
પહેલી નજરે આ સરકારી જાહેરાત લાગશે પણ આ પ્રાઇવેટ કપની ની જાહેરાત છે. સાઈટ માંથી નંબર લઈને મે વાતચીત કરેલ જે ઓડિયો રેકોર્ડિંગ સાથે આપેલ છે.
સતર્ક અને સાવચેત રહેવું.
graminpashupalan.com નુ રજિસ્ટ્રેશન રાજસ્થાનમાં થયેલ છે અને કંપની ગુજરાતમાં ભરતી માટેની જાહેરાત આપે છે. આ બધી બાબતો માત્ર બેરોજગાર યુવાનોને છેતરવા માટે જ છે. એટલે સતર્ક રહેવું.
Can we make this to 1 lakh family ??
abhijeetsinhzala?si=vgBPp9wk_4LybjGH" rel="nofollow">https://youtube.com/@abhijeetsinhzala?si=vgBPp9wk_4LybjGH
If we can share this to maximum ,
Soon we can reach the mile stone ♟️,
Do help us 🤗…….
📌 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 35/2024-25 સ્ટેશન ઓફિસર, વર્ગ ૩ (GMC) ને પ્રાથમિક કસોટી ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે અગત્યની જાહેરાત...
#GPSC #Notice
💁♂ To view your OMR for Advt. No. 28/2024-25, State Tax Inspector, Class-3, exam held today on 22.12.2024 (OMRs for Ahmedabad district are uploaded, others will follow soon)
⚡️https://www.formonline.co.in/RS710pAQBv6Fs/SearchPage.aspx
#GPSC #STI #OMR
जमाना कर ना सका उसकें कद का अंदाजा
वो आसमान था मगर सर झुका के चलता था।
~ मनमोहन सिंह RIP Sir 💐🙏
#ManmohanSingh
दाँव पर सब कुछ लगा है, रुक नहीं सकते,
टूट सकते हैं मगर हम झुक नहीं सकते।
- अटल बिहारी वाजपेयी
Highcourt Assistant Document Verification ✅
30 Decemberથી કોલ લેટર જાહેર કરવામાં આવશે.
05 જાન્યુઆરીથી વેરીફીકેશન શરૂ.
#HC #DV