gyansarthi | Education

Telegram-канал gyansarthi - જ્ઞાન સારથિ

77437

👉આ ગ્રુપ માત્ર ગુજરાતી લોકો માટે છે કે જેઓ સરકારી પરીક્ષા ની તૈયારી કરે છે 👉અહીંયા pdf mp3 વગેરે જેવી ફાઇલ્સ મોકલવામાં આવે છે 👉ગ્રુપ જોઈન કરવા અહીં ક્લિક કરો https://telegram.me/gyansarthi 👉અથવા ટેલિગ્રામ મા @gyansarthi ક્લિક કરો

Subscribe to a channel

જ્ઞાન સારથિ

https://youtu.be/2qZ7Taf-_p4

Читать полностью…

જ્ઞાન સારથિ

https://youtu.be/SgXgNlhQJvk

Читать полностью…

જ્ઞાન સારથિ

થોડી જ વારમાં સંદેશ માં લાઈવ આવું છું

Читать полностью…

જ્ઞાન સારથિ

GPSC_DySO_08-12-2019.pdf
/channel/gyansarthi

Читать полностью…

જ્ઞાન સારથિ

*👍નમસ્તે, જય હિન્દ જાગૃત વિદ્યાર્થીઓ👏*

*👏વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપતા સમયે આપના આંખ,કાન,નાક ખુલા રાખજો,ક્યાંય પણ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે ઘટના થતી જોવા મળે, એટલે તાત્કાલિક આપના વર્ગ શિક્ષક ને અને ત્યાં ફરજ બજાવનાર પોલીસ અધિકારીને તાત્કાલિક જાણ કરજો.(જો *"શક્ય હોય તો"* ફોનમાં વિડ્યો રેકોર્ડિંગ કરી લેવું)*

*🤝🤘🤟હું એવું નથી કહી રહ્યો કે પેપરમાં ધ્યાન ના આપશો. પૂરે પૂરું ધ્યાન પેપરમાં જ આપજો. 👉પરંતુ થોડા જાગૃત રહેજો. થોડી જાગૃતતા તમારું અને તમારા જેવા મહેનતું વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થવા નહીં દે.*

*🙋‍♂🙋‍♂🙋‍♂ક્યાંય પણ કોઈપણ શંકાસ્પદ ઘટના બને તેની જાણ મને પણ કરજો. હું પરીક્ષા આપવાનો નથી, જ્યાં પણ આપને મદદની જરૂર હશે તે હું પોહચાડી આપીશ. કોઈપણ સ્પોટ ઉપર તાત્કાલિક મીડિયા ભાઈઓને પણ મોકલી આપીશ. અને જ્યાં જરૂરી લાગશે તે તાત્કાલિક પગલાં આપડે લઈશું.*

*🙋‍♂🙋‍♂ચેતતો નર સદા સુખી🙋‍♀🙋‍♀🙋‍♀*

*✍જ્ઞાન સારથિ યુયુત્સુ યુવરાજસિંહ જાડેજા ગોંડલ ૯૦૯૯૪૦૯૭૨૩*
/channel/gyansarthi

Читать полностью…

જ્ઞાન સારથિ

https://youtu.be/2X2B7n_jdtE

Читать полностью…

જ્ઞાન સારથિ

🎯જ્ઞાન સારથિ ન્યાય ચળવળ ની તાકાત/સફળતા🎯

(૧)પોલીસ કોન્સ્ટેબલ નું રિઝલ્ટ ઘણાં સમય થી અટકાયું હતું, તે જાહેર કરવું પડ્યું.
(૨) પોલીસ ભરતી બોર્ડમાં વેઇટીંગ લીસ્ટ ની ના પાડી હોવા છતાં હવે વેઈટિંગ લીસ્ટ ઓપરેટ થશે.
(૩)ગુજરાતમાં પ્રથમ વાર કોઈ પરીક્ષા માટે એસ આઇ ટી ની રચના થઈ.
(૪) જી.પી. ઍસ.સી દ્વારા dyso ની પરીક્ષાના તમામ કેન્દ્રો માટે નાયબ કલેકટર, ડી ડી ઓ મામલતદાર કક્ષાના અધિકારીઓને ફ્લાઈંગ સ્કોડ તારીખે રાખ્યા
(૫) પરીક્ષા સમય મોબાઈલ પર પ્રતિંબધ ના સમાચાર તમને સમાચાર પત્રોમો આજે જોવા મળ્યા છે.
(૬) પ્રથમ વખત ગુજરાતનો યુવાન પોતાના હક માટે બહાર આવ્યો.
(૭) થોડા જ સમયમાં ફોરેસ્ટ, અને SRP વેઇટિંગ માટે પણ સારા સમાચાર આવશે

🎯👉💥બિન સચિવાલય અને સચિવાલય ક્લાર્ક પરીક્ષામા દરેક વિદ્યાર્થી ને ન્યાય મળશે જ, અને થોડા જ સમયમાં સારા સમચાર આવશે જ....

👏👉દરેક યુવાન એના એક વોટ ની કિંમત સમજી શક્યો અને એના હક માટે અવાજ ઉઠાવી શક્યો.👏🤝

🎯👉પહેલી એવી ચળવળ હશે જેમાં કોઈ પક્ષ જોડાયો નહીં હોઈ, પહેલા થી જ કહ્યું હતું , આ ચળવળ વિદ્યાર્થી જ લડશે, વિદ્યાર્થી માટે લડશે, અને અત્યારે પણ વિદ્યાર્થી જ લડી રહ્યો છે. (રાજકીય રોટલા શેકવા ઘણા પક્ષો એ પ્રયત્નો કર્યા હતા, પણ શું થાય તેની મેલી મંછા બધાને ખ્યાલ આવી ગઈ હતી,અને નીતિ માં કચરો હતો એટલે ફાવ્યા પણ નહીં) વિદ્યાર્થી માં સાચી જાગૃતિ આવી. પોતાની મહેનત નું ફળ મેળવવા અને હક માટે દરેક યુવાન આગળ આવ્યો. નાની મોટી રીતે દરેક યુવાન સાચી દિશા તરફ વળ્યો.

🎯👉ગુજરાતના વિદ્યાર્થી દ્વારા ચાલી ચળવળ ટ્વિટર, ઇન્ટરનેશનલ, નેશનલ લેવલ સુધી પોહચી ફલક ઉપર ડંકો વગાડ્યો અને હજી વગાડશે...🔔🔔🔔🔔📣📣📣

🤘🤟✌️હવે કહો યુવાન/વિદ્યાર્થી જે ધારે એ કરી શકે કે નહિ?????🤘🤟🤘✌️

✍યુયુત્સુ યુવરાજસિંહ જાડેજા ગોંડલ ૯૦૯૯૪૦૯૭૨૩👏
/channel/gyansarthi

Читать полностью…

જ્ઞાન સારથિ

👉🏿 The Ministry of Home Affairs (MOH) has released the list of best performing Police Stations across the country for the year 2019

#current

Читать полностью…

જ્ઞાન સારથિ

👉🏿 Harsimrat Kaur Badal, the Union Minister for Food Processing has inaugurated Central India’s 1st Avantee mega Food Park spread over 51 acres in Dewas, Madhya Pradesh (MP).It was built with a cost of about 150 crore rupees.

#current

Читать полностью…

જ્ઞાન સારથિ

👉🏿 According to the 15th edition of “Global Climate Risk Index (CRI) 2020: Who Suffers Most from Extreme Weather Events? Weather-Related Loss Events in 2018 and3 1999 to 2018” released by Germanwatch (a non-profit, non-governmental organization based in Bonn, Germany),

#current

Читать полностью…

જ્ઞાન સારથિ

👉🏿 *The Reserve Bank of India (RBI) announced its 5th Bi-Monthly Monetary Policy Rates for 2019-20*

Читать полностью…

જ્ઞાન સારથિ

👉🏿 *Roger Federer(38), from Basel Switzerland becomes the first ever living Swiss to have his face engraved in the Swiss coin. Roger’s image was engraved in a 20-Franc silver coin by the Swissmint, official mint of the Swiss Confederation.*

Читать полностью…

જ્ઞાન સારથિ

👉🏿 *Joaquin Rafael Phoenix, American actor from California, United States (US) has been bestowed with the PETA (People for the Ethical Treatment of Animals) ‘Person of the Year’ Award 2019*

Читать полностью…

જ્ઞાન સારથિ

1. Hazard - હેઝર્ડ - જોખમ
(સમાનર્થી/Synonyms: Danger,Crisis, Jeopardy, Menace)

2. Reciprocol - રેસીપ્રીક્લ - પારસ્પરિક, અરસપરસનું
(સમાનર્થી/Synonyms: Mutual)

3. Ridiculas - રીડીક્યુલસ - હાસ્યાસ્પદ, મૂર્ખામીભરેલું

4. Grope - ગ્રોપ - અંધારામાં હાથ લાંબા કરી શોધવું; ફાંફાં મારીને શોધવું

5. Essential - એસેન્શીયલ - અત્યંત જરૂરી
(સમાનર્થી/Synonyms: necessity, vital)

6. Prominent - પ્રોમીનેન્ટ - તરત નજરે પડે તેવું જાણીતું, ઊડીને આંખે વળગે એવું
(સમાનર્થી/ Synonyms: famous, important, conspicuous)

7. Adverse - એડવર્સ - પ્રતિકુળ, વિરોધી
(સમાનર્થી/ Synonyms: conflicting, negative)

8. Counsel - કાઉન્સેલ - અભિપ્રાય, સલાહ, સલાહ આપનાર વકીલ

9. Influence - ઇન્ફ્લુએન્સ - પ્રભાવ, અસર, વગવાળો માણસ

10. consequence - કોનસિક્વન્સ - પરિણામ
(synonyms: result, outcome)

@gyansarthi

#english

Читать полностью…

જ્ઞાન સારથિ

👉આ નવા નિયમો મારા મત મુજબ ન્યાય ચળવળનું જ ફળ છે..✌️

👏👏આભાર, તમામ મિત્રોનો જેમને આ ન્યાય ચળવળને સફળ બનાવવા સક્રિય ભાગ લીધો..🙏🙏🙏

Читать полностью…

જ્ઞાન સારથિ

આજે છે ભ્રષ્ટાચાર વિરોધી દિન, બિન સચિવાલય પરીક્ષામા જેટલા પણ ભ્રષ્ટાચારીઓ છે એને એક એક ને પકડીને જેલ ના સળિયા પાછળ મૂકીને રહીશ. અને બિન સચિવાલય તો કોઈપણ સંજોગે રદ થઈને જ રહશે.

સૌથી મોટો ભ્રષ્ટાચાર આજે પણ વિદ્યાર્થીઓ નો ભવિષ્ય સાથે થઈ રહ્યો છે. અને હવે દરેક યુવાન જાગૃત થઈ ગયો છે.

હું તો સહન નહીં જ કરું લઉં અને છેલ્લાં શ્વાસ સુધી લડી લઈશ. અને મિત્રો સત્ય સામે આવ્યા વિના નહીં રહે. અને સત્યનો વિજય થઈને રહશે...

યુયુત્સુ

Читать полностью…

જ્ઞાન સારથિ

https://youtu.be/RjF85Zf1WdA

Читать полностью…

જ્ઞાન સારથિ

➡️બિન સચિવાલય પરીક્ષા બાબતે હજી પણ એમ લાગતું હોય કે આ👉 કેન્દ્ર માં ગેરરીતિની આશંકા છે તો તેનું નામ , બ્લોક નંબર , કોઈ શંકાસ્પદ વિધાર્થી કે કાંઈ પણ માહિતી હોય તો મોકલી આપો.👉 આપણે વધુ માહિતી હજી પણ આપી શકીએ છીએ.👍👇👇

➡️બિન સચિવાલય રદ કરવા માટેના પૂરતા પુરાવા છે જ.
➡️અમે એક પણ ગેરરીતિ કરનાર લોકોને છોડવા નથી મંગતા.
➡️એક એક ને પકડવા છે.એકપણ છૂટવું ના જોઈ.
@Bhavsinh_Sarvaiya
@yuvirajsinh
9099409723
/channel/gyansarthi

Читать полностью…

જ્ઞાન સારથિ

👆મને પૂર્ણ વિશ્વાસ છે કે આ પરીક્ષા માટે તો નહીં જ કહેવું પડે. કેમ કે આ પરીક્ષા GPSC કંડેક્ટ કરે છે.👏👍નાયબ સેક્શન અધિકારીની અને નાયબ મામલતદાર ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ👏👍👏

Читать полностью…

જ્ઞાન સારથિ

Yuvirajsinh Jadeja:
/channel/gyansarthi
*🙏🙏🙏નમસ્તે વિદ્યાર્થી મિત્રો🙏🙏🙏*

*👨‍⚖👩‍⚖👨‍⚖💥🎯આવતીકાલ ની GPSC વર્ગ 3 નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર👨‍⚖👩‍⚖ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી મિત્રોને જ્ઞાન સારથિ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ*

🙏મિત્રો આવતીકાલની પરીક્ષા તમારી ડ્રીમ જોબ કહી શકાય તેનું પહેલું પગથિયું આપ ચડવા જઈ રહ્યા છો, 📋મિત્રો પેપર ના એક એક પ્રશ્નને સમજી વિચરીને ન્યાય આપજો.ખોટી ઉતાવળ કે ગફલત માં કોઈ જવાબ ટીક ના કરશો.

*📌📍આ પરિક્ષા નું પરિણામ, શું આવડે છે એના કરતાં શું નથી આવડતું એના પર વધારે આધાર રાખે છે... 📌📍*

🎯👉જે પ્રશ્નો વિશે ક્યારેય સાંભળ્યું જ ના હોય તેના જવાબ ખોટા અનુમાન દ્વારા ના આપશો. અહી તમારું અનુમાન સાચું પડવાની શક્યતા માત્ર 20 % જ હોય છે.

🌀🌀☄અગાઉ પરિક્ષા ના મારા અનુભવ પ્રમાણે 50 % ઉપર નો સ્કોર 🚪તમારા મુખ્ય પરીક્ષાના દ્વાર ખોલી દેશે.. જેથી જોખમ બને એટલું ઓછું લેવું. સ્યોરિટી(ચોક્કસતા) ઉપર જ ચાલવું.

👨‍⚖👩‍⚖👨‍⚖આ પરીક્ષામાં રિસ્ક(જોખમ) લેનાર વધારે ફસાઇ છે.. રિસ્ક પણ ત્યારે જ લેવુ..જ્યારે 4 ઓપ્શન માંથી 2 ઓપ્શન વિશે ખ્યાલ જ હોઈ કે, આં 2 તો નથી જ. તો જ બીજા 2 માંથી એક ટિક કરવું .

*📖🔖📖અત્યારે નવું કંઈ જ વાંચશો નહિ, હું તો ત્યાં સુધી કહીશ કે નવું શું જૂનું પણ ન વાંચશો. 👫👭👬મિત્ર વર્તુળ જોડે કોઈ સારી જગ્યા પર ફરવા જાવ. ગપ્પા લગાઓ, અને કોઈપણ રમુજી ફિલ્મ જોઈ કાઢો. ગુજરાતી નાટક અથવા તમારી મનપસંદ પ્રવૃત્તિ કરવી......🧠જેથી મગજ એકદમ ફ્રેશ થય જાય અને આવતીકાલે આપ નવી ☄⚡️બમણી ઉર્જા થી પેપર આપી શકો.આં સમય છે મગજ ને એક દમ ફ્રેશ(તંદુરસ્ત) રાખવા નો...

🙏🧠જેટલો તમારો મગજ તંદુરસ્ત હસે એટલી નિર્ણયશક્તિ સારી રહશે...અને કાલે આં નિર્ણયશક્તિ જ તમને જીતાડશે...ફરી એકવાર યાદ કરાવી દઉં કે *📌📍આ પરિક્ષા નું પરિણામ, શું આવડે છે એના કરતાં શું નથી આવડતું એના પર વધારે આધાર રાખે છે... 📌📍*

🙏મિત્રો જ્ઞાન સારથિ પરિવારે આપને થાય એટલી મદદ કરી છે.. દરેક ટોપિક તો સંપૂર્ણ નથી સમજાવી શક્યા પરંતુ જેટલું પણ અમારાથી શક્ય થય શક્યું છે એટલું અમે કર્યું છે આપ બધા માટે. 🌀હવે કરતબ દેખડાવાનો સમય આપનો છે.🙏

🙏મા આશાપુરા આપની આશા પૂર્ણ કરે તેવી શુભકામના.🙏

*🍒શ્રધ્ધાના બોર લઇને ઉભી છે..ધીરજની શબરી👵.સફળતાઓએ રામ બનીને આવવું જ પડશે 💪મહેનતની ઝુંપડીમા⛺️..*

*✍🏻યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
/channel/gyansarthi

Читать полностью…

જ્ઞાન સારથિ

હજી તો આ એક જ છે. સામૂહિક હજી બહાર આવશે. Wait and watch.. એક પણ છૂટશે નહીં.
🎯👉હજી તો આનાથી પણ ઘણું મોટું સામે આવશે

Читать полностью…

જ્ઞાન સારથિ

✍યુયુત્સુ યુવરાજસિંહ જાડેજા ગોંડલ ૯૦૯૯૪૦૯૭૨૩
/channel/gyansarthi
🎯🎯🎯ન્યાય ચળવળ🎯🎯🎯
🎯👉ન્યાય ચળવળ એ પરીવર્તન ચળવળ છે. એક ક્રાંતિ છે.

🎯👉હું જડમૂળ માંથી ગેરેરીતી, ભ્રષ્ટાચાર, વિદ્યાર્થીઓ સાથે થતાં ચેડા બંધ કરવા માંગુ છું. આ ચળવળ નો મુખ્ય હેતુ જ એ છે.

🎯👉બિન સચિવાલય માં પણ ગેરરીતિ થઈ છે. એમાં પણ હું વિદ્યાર્થી સાથે છું. અને એમાં પણ ન્યાય અપાવીને રહીશ. મહેનતું વિદ્યાર્થી સાથે અન્યાય ન થવો જોઈએ. લાયક રહી ના જાય, અને નાલાયક ફાવી ન જાય એ જ મારો મુખ્ય હેતુ છે.

🎯👉રહી નેગેટિવ લોકો અને રાજકીય રોટલા શેકનાર વાતોની તો એના માટે પણ ૨ શબ્દો કહી દઈશ. અત્યારે અમુક તત્ત્વો આંદોલન હાઇજેક કરીને,એના રોટલા શેકવા વિદ્યાર્થીના સમય અને ભવિષ્યના ભોગે સ્ટેન્ડ બનાવી રહિયા હતા. જો કે તેમાં પણ અત્યારે નિષ્ફળ જ રહિયા છે.😅અત્યારે ત્યાં કોઈ વિદ્યાર્થી છે પણ નહીં. ફકત કાર્યકર્તાઓ છે. એટલે એટલામાં બધા બધું સમજી ગયા હશે.

🎯👉હું એટલી ચોખવટ જરૂર કરીશ કે "ફકત" એક જગ્યાએ બેસવાને જ જે આંદોલન સમજતા હોય, તો હું આ વાત સાથે બિલકુલ સહમત નથી. 👍👉હું હંમેશા વૈચારિક આંદોલન અને ક્રાંતિ ની વાત કરું છું. (બની શકે અત્યારે કોઈને આ વાત નહીં સમજાય, પણ જ્યારે આના ફળ મળશે ત્યારે સમજાય જશે. 😇પણ ત્યારે એનો જશ લેનાર એ હશે જેને આની સાથે કઈ લેવાં દેવા જ નહીં હોઈ😜)

🎯👉પરીવર્તન રાતોરાત નથી આવતું. પરીવર્તન ધીરે ધીરે આવે છે.પણ આવે છે જરુર. (૧૦૦ માળ ની બિલ્ડિંગ ઉપર તમે જે જમ્પ મારીને ચડવાની વાત કરો છે, તે શક્ય નથી.)

🎯👉પરીક્ષા રદ કરો, પરીક્ષા રદ કરો. આ નારો લગાવો વાંધો નથી, હું પણ તમારી સાથે જ હતો અને અત્યારે પણ છું જ. પણ હું જરાક લોજીકલ વાત કરું તે સમજજો, અને દિલથી વાતના સાચા જવાબ ખુદને આપજો.(મને નહીં)👇
👉ફકત નારા લગાવવાથી રદ થઈ જશે ??
👉ચાલો ૦.૦૧% તમારી વાત માની લઉં, રદ થઈ પણ ગઈ તો શું આવનાર પરીક્ષામા તમે આ ભ્રષ્ટાચાર કે ગેરરીતિ ને રોકી શકશો ?
👉કંઇક પુરાવા તો આપવા પડશે ને ? પુરાવા છે કોની પાસે????(એકલ દોકલ સ્કુલ ની વાતો બાદ કરતા)
👉શું ફકત આરોપ લગાડવાથી પરીક્ષા કેન્સલ થઈ જશે ?
👉કંઇક સાબિતી તો આપવી પડશે ને ? સાબિતી વિના પુરવાર થઈ જશે ? કે ગેરરીતિ થઈ છે.

🎯👉કેટલા એવાં લોકો છે જેને લાગ્યું કે કઈક ગેરરીતિ થઈ અને એની જાણ ગૌણ સેવા પસંદગી મંડળ ને લેખિતમાં કરી ?
👍આ બધી વાતો ઉપર મનોમંથન કરજો.

🎯👉મિત્રો હું તો હંમેશા તમારી સાથે રહ્યો છું અને કહું જ છું. અને તમામ પુરાવા આપવા હું તૈયાર છું. અને પરીક્ષા રદ થઈ જ શકે એટલા પુરાવા મારી જોડે છે.

👏👏મિત્રો અત્યારે હું જે કરી રહીયો છું તે મને યોગ્ય લાગે છે. યોગ્ય જગ્યાએ અને યોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ થઈ રહી છે. જેથી આપણને યોગ્ય ન્યાય જરૂર મળશે એવી મારી આશા છે..🤝અને જો કદાચ ના પણ મળે તો ન્યાય માટે આપડી પાસે બીજા તમામ રસ્તાઓ ખૂલા જ છે. અને હું ન્યાય અપવવા માટે આપની સાથે છું.ન્યાય ન મળે ત્યાં સુધી મારું આંદોલન શરૂ જ છે, બિન સચિવાલય રદ કર્યા સિવાય મારી પાસે બીજી કોઈ વાત પણ છે નહીં.👏👏

👏હું હંમેશાં આપ સૌની સાથે હતો, છું અને રહીશ..અને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડ્યા કરીશ. લડવું મારો ધર્મ છે. અને બિન્દાસ લડીશ.સારથિ પણ છું અને રથી પણ છું. સમય સમયે ધનુષ અને કમાન સંભાળી લઇશ.👍

✍યુયુત્સુ યુવરાજસિંહ જાડેજા ગોંડલ ૯૦૯૯૪૦૯૭૨૩
/channel/gyansarthi

Читать полностью…

જ્ઞાન સારથિ

👉🏿 India’s leading stock exchange the National Stock Exchange(NSE) has appointed public interest Director Girish Chandra Chaturvedi as its new chairman.

#current

Читать полностью…

જ્ઞાન સારથિ

👉🏿 Priyanka Chopra Jonas, Indian actress tops the list of IMDb (Internet Movies Database) 2019 top 10 Indian Celebrities.

#current

Читать полностью…

જ્ઞાન સારથિ

👉🏿 study done by Comparitech, Britain-based tech research firm, states that India ranks 5th along with Taiwan, Indonesia and the Philippines in the list of invasive use of Biometrics while China, Malaysia and Pakistan come before India in the list.

#current

Читать полностью…

જ્ઞાન સારથિ

👉🏿 *Roger Federer(38), from Basel Switzerland becomes the first ever living Swiss to have his face engraved in the Swiss coin. Roger’s image was engraved in a 20-Franc silver coin by the Swissmint, official mint of the Swiss Confederation.*

Читать полностью…

જ્ઞાન સારથિ

👉🏿 Theme for the year 2019 is *“Stop Soil Erosion, Save our Future”.*

Читать полностью…

જ્ઞાન સારથિ

✍યુયુત્સુ યુવરાજસિંહ જાડેજા ગોંડલ ૯૦૯૯૪૦૯૭૨૩
/channel/gyansarthi
🎯🎯🎯ન્યાય ચળવળ🎯🎯🎯
🎯👉ન્યાય ચળવળ એ પરીવર્તન ચળવળ છે. એક ક્રાંતિ છે.

🎯👉હું જડમૂળ માંથી ગેરેરીતી, ભ્રષ્ટાચાર, વિદ્યાર્થીઓ સાથે થતાં ચેડા બંધ કરવા માંગુ છું. આ ચળવળ નો મુખ્ય હેતુ જ એ છે.

🎯👉બિન સચિવાલય માં પણ ગેરરીતિ થઈ છે. એમાં પણ હું વિદ્યાર્થી સાથે છું. અને એમાં પણ ન્યાય અપાવીને રહીશ. મહેનતું વિદ્યાર્થી સાથે અન્યાય ન થવો જોઈએ. લાયક રહી ના જાય, અને નાલાયક ફાવી ન જાય એ જ મારો મુખ્ય હેતુ છે.

🎯👉રહી નેગેટિવ લોકો અને રાજકીય રોટલા શેકનાર વાતોની તો એના માટે પણ ૨ શબ્દો કહી દઈશ. અત્યારે અમુક તત્ત્વો આંદોલન હાઇજેક કરીને,એના રોટલા શેકવા વિદ્યાર્થીના સમય અને ભવિષ્યના ભોગે સ્ટેન્ડ બનાવી રહિયા હતા. જો કે તેમાં પણ અત્યારે નિષ્ફળ જ રહિયા છે.😅અત્યારે ત્યાં કોઈ વિદ્યાર્થી છે પણ નહીં. ફકત કાર્યકર્તાઓ છે. એટલે એટલામાં બધા બધું સમજી ગયા હશે.

🎯👉હું એટલી ચોખવટ જરૂર કરીશ કે "ફકત" એક જગ્યાએ બેસવાને જ જે આંદોલન સમજતા હોય, તો હું આ વાત સાથે બિલકુલ સહમત નથી. 👍👉હું હંમેશા વૈચારિક આંદોલન અને ક્રાંતિ ની વાત કરું છું. (બની શકે અત્યારે કોઈને આ વાત નહીં સમજાય, પણ જ્યારે આના ફળ મળશે ત્યારે સમજાય જશે. 😇પણ ત્યારે એનો જશ લેનાર એ હશે જેને આની સાથે કઈ લેવાં દેવા જ નહીં હોઈ😜)

🎯👉પરીવર્તન રાતોરાત નથી આવતું. પરીવર્તન ધીરે ધીરે આવે છે.પણ આવે છે જરુર. (૧૦૦ માળ ની બિલ્ડિંગ ઉપર તમે જે જમ્પ મારીને ચડવાની વાત કરો છે, તે શક્ય નથી.)

🎯👉પરીક્ષા રદ કરો, પરીક્ષા રદ કરો. આ નારો લગાવો વાંધો નથી, હું પણ તમારી સાથે જ હતો અને અત્યારે પણ છું જ. પણ હું જરાક લોજીકલ વાત કરું તે સમજજો, અને દિલથી વાતના સાચા જવાબ ખુદને આપજો.(મને નહીં)👇
👉ફકત નારા લગાવવાથી રદ થઈ જશે ??
👉ચાલો ૦.૦૧% તમારી વાત માની લઉં, રદ થઈ પણ ગઈ તો શું આવનાર પરીક્ષામા તમે આ ભ્રષ્ટાચાર કે ગેરરીતિ ને રોકી શકશો ?
👉કંઇક પુરાવા તો આપવા પડશે ને ? પુરાવા છે કોની પાસે????(એકલ દોકલ સ્કુલ ની વાતો બાદ કરતા)
👉શું ફકત આરોપ લગાડવાથી પરીક્ષા કેન્સલ થઈ જશે ?
👉કંઇક સાબિતી તો આપવી પડશે ને ? સાબિતી વિના પુરવાર થઈ જશે ? કે ગેરરીતિ થઈ છે.

🎯👉કેટલા એવાં લોકો છે જેને લાગ્યું કે કઈક ગેરરીતિ થઈ અને એની જાણ ગૌણ સેવા પસંદગી મંડળ ને લેખિતમાં કરી ?
👍આ બધી વાતો ઉપર મનોમંથન કરજો.

🎯👉મિત્રો હું તો હંમેશા તમારી સાથે રહ્યો છું અને કહું જ છું. અને તમામ પુરાવા આપવા હું તૈયાર છું. અને પરીક્ષા રદ થઈ જ શકે એટલા પુરાવા મારી જોડે છે.

👏👏મિત્રો અત્યારે હું જે કરી રહીયો છું તે મને યોગ્ય લાગે છે. યોગ્ય જગ્યાએ અને યોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ થઈ રહી છે. જેથી આપણને યોગ્ય ન્યાય જરૂર મળશે એવી મારી આશા છે..🤝અને જો કદાચ ના પણ મળે તો ન્યાય માટે આપડી પાસે બીજા તમામ રસ્તાઓ ખૂલા જ છે. અને હું ન્યાય અપવવા માટે આપની સાથે છું.ન્યાય ન મળે ત્યાં સુધી મારું આંદોલન શરૂ જ છે, બિન સચિવાલય રદ કર્યા સિવાય મારી પાસે બીજી કોઈ વાત પણ છે નહીં.👏👏

👏હું હંમેશાં આપ સૌની સાથે હતો, છું અને રહીશ..અને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડ્યા કરીશ. લડવું મારો ધર્મ છે. અને બિન્દાસ લડીશ.સારથિ પણ છું અને રથી પણ છું. સમય સમયે ધનુષ અને કમાન સંભાળી લઇશ.👍

✍યુયુત્સુ યુવરાજસિંહ જાડેજા ગોંડલ ૯૦૯૯૪૦૯૭૨૩
/channel/gyansarthi

Читать полностью…

જ્ઞાન સારથિ

#CMO_GUJARAT
@Gyansarthi

Читать полностью…

જ્ઞાન સારથિ

આને પારદર્શિતા કહેવાય 👌

Читать полностью…
Subscribe to a channel